આ એપ્સ મેમરીને મજબૂત બનાવવામાં કામ આવશે

કોઈ પણ સ્ટુડન્ટ માટે તીવ્ર યાદશક્તિ અને મજબૂત મેન્ટર સ્કિ લ્સ એક્ઝા મમાં
સફળ થવામાં ખૂબ જ મદદ કરે છે. જો તમે પણ એક સારી મેમરી મેળવવા ઇચ્છતા હો અથવા
મગજની કસરત કરવી એ તમારી હોબી હોય તો બ્રેન ટ્રેનિ ંગ દ્વારા તમે તેને સરળતાથી મેળવી
શકો છો. એટલ ંુજ નહી ંકેટલીક એવી એપ્સ પણ છે જ ેરમત-રમતમાં મગજને તીવ્ર અને
મજબૂત બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

લ્યૂમોસિ ટી (Lumosity)
આ એપ મિનિ ગેમ્સ ની મદદથી તમારી સમસ્યા ઓને ઉકેલવાની શક્તિ , યાદશક્તિ અને ફોક્સમાં વૃદ્ધિ કરે છે. આ ગેમ્સ એટલી નાની છે કે તમારે તેના માટે અલગથી સમય નહી ંફાળવવો પડે. આ એપની ખાસિ યત એ છે કે તે તમને રોજ ત્રણ ગેમ્સ રમવા માટે આપે છે અને તમારા પરફોર્મન્સને તમારા માટે ટ્રેક પણ કરે છે.

ન્યૂરોનેશન (NeuroNation)
આ એપમાં તમે તમારી જરૂરિયાત અનુસાર ટ્રેનિ ંગ પેકેજની પસંદગી કરી શકો છો એટલે
કે તમારી પાસે તેજ કે ફિટ અને સ્માર્ટ મગજ હોવં ુજોઈએ. તેના ટ્રેનિ ંગ વર્કઆઉટમાં સામેલ
ગેમ્સ સરળ હોવાની સાથે જ રસપ્રદ પણ છે. તમે ઇચ્છો તો ન્યૂરોનેશનનો ઉપયોગ કરી રહેલા
તમારા પરિવારજનો તથા મિત્રો ની સાથે તમારી પ્રગતિ ની તુલના પણ કરી શકો છો.

મેમોરાડો (Memorado)
આ એપ પર સૌથી પહેલાં ટેસ્ટ લેવામાં આવશે, જથે ી વિવિધ ક્ષેત્રોમાં તમારી ક્ષમતાનો અદં ાજ
લગાવી શકાય. પરિણામોના આધાર પર તમારી ટ્રેનિ ંગ માટે પર્સનલાઇઝ્ડ વર્કઆઉટ પ્લા ન
બનાવવામાં આવે છે. આ એપ યાદશક્તિ પર ધ્યા ન કેન્દ્ રિત કરવાની દિશામાં કામ કરે છે, જ ે
અન્ય ક્ષેત્રોમાં પણ મદદરૂપ થઈ શકે છે.